Thursday, 2 October 2014

સ્વચ્છ ભારત અભિયાન - ગાંધી બાપુના જન્મદિન બીજી ઓક્ટોબર ની શાળા માં ઉજવણી

 સ્વચ્છ ભારત અભિયાન - ગાંધી બાપુના જન્મદિન બીજી ઓક્ટોબર ની શાળા માં ઉજવણી કરવામ આવી .
આજ રોજ  ૨ ઓક્ટોબર ગાંધી બાપુ ની ૧૪૫ જન્મ દિન ની ઉજવણી સમગ્ર ભારત દેશ માં ઉજવણી કરવામ આવેલ છે વળી ય તેમજ  આપણા દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ની ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે તે આપણા માટે ગર્વ ની વાત છે. આ સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત અમારી શાળા માં પ્રભાત ફેરી ,ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા ,શાળા મહાસફાઈ તેમજ ખાસ ગામ નું મંદિર ની પણ બાળકો અને શિક્ષકો દ્વારા સફાઈ કરવામાં આવી..



Tuesday, 30 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી ૨૦૧૪

જ્ઞાન સપ્તાહ ઉજવણી ૨૦૧૪ હનુમાન ફળિયા પ્રાથમિક શાળા (ભુમસવાડા)

જ્ઞાન સપ્તાહ ઉજવણી દરમ્યાન શાળા માં કરાવેલ વિવિધ પ્રવુતિ